utterance_id
stringlengths
11
11
text
stringlengths
1
343
audio
audioduration (s)
2
222
utt00031742
હા તો કાલે ઓડી ગાડી લઇ ને આવજે તો આપડે બને જઈએ અને તરત જ shopping mall માં આપડે ready made નું દેખિએ એ હોય નકર પછી એ હોય તો એ લઇ લઇયે
utt00031743
હા તારી જે ઈચ્છા હોય એ ઉપર જઈએ.
utt00031744
હા તો આપણે દેખીએ જઈએ પેલા વેચાતો હોય તો લઈએ ના વેચાતો હોય તો પછી એ કોઈ પોતાનો આજે બનાવી દઈએ.
utt00031745
હા હું જોવું સારું કોઈ આપણા માટે તૈયાર થશે તો લઇશું નકા પછી આપણો પોતાનોજ મોલ ઉભો કરી નાખીશું.
utt00031747
તું એક કામ કર હાલ પુરતી sentro લઇ લે તું આવતી કાલે મને મળ પછી જે તને ઈચ્છા હોય એ ગાડીઓ હું તને બતાદીસ તારે જે લેવી હોય એ લેજે,
utt00031748
હા તો તું મને કાલે ફોન કરજે એટલે આઈ જાજે બરોબર ને,
utt00031750
એ ફોન કરજે મને સારું.